અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક મોટા ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો પર્દાફાશ કરીને ભાવનગર જિલ્લાના NSUI પ્રમુખ અને ગુજરાત યુવા મકરાણી બલોચ સમાજ ના પ્રમુખ ઝૈનબ એજયુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ ગુજરાત યુવક કોંગ્રેસ ચૂંટણી ના ભાવનગર જીલલા 2025 ના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનાર અર્શમાનખાન શુક બલોચ ની ધરપકડ કરી છે.આ આરોપી યુવક કોંગ્રેસ ના સભાસદ બનાવા ના બાના હેઠળ અનેક લોકો ના આઘાર કાર્ડ ઉઘરાવેલ હતા તેનો પણ ખાતા ખોલવા માટે ઉપયોગ થયો છે તેવુ લોક મુખે ચર્ચા નો વિશેય બની ગયેલ છે ફરિયાદીએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સાથે IPO અને શેરબજારમાં રોકાણના નામે ₹47.50 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ACP હાર્દિક માકડિયાના જણાવ્યા અનુસાર,આરોપી અર્શમાનખાન શુક અવાર નવાર દુબઇ જઇ આંતરરાષ્ટ્રીય દુબઈ-ચાઈનીઝ ગેંગના સીટર લોકો સાથે મળીને આ સ્કેમ ચલાવી રહ્યો હતો. મોડસ ઓપરેન્ડી અને આતરપિંડીની રીત ઇરિયાહીને શ૩આતમં ‘ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી’ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.ગ્રુપ એડમિન ફેલિસિટી વોલ્શ અને જેફ મેસન રાખો નામો દ્વારા પરસે૪ અને ગ્રુપ ગ્રોઇંગ મેના માધ્યમથી ફોર્સાઇબ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરો કંપનીને લોનચોરો નફોની લાલચ આપવામાં આવી હતી.વ્યક્તિ માટે અલગ-અલગ ભાગે જુદ જુદા બેંક એકાઉન્ટમાં કૂલ 50 લાખ કર્યા છે, 50 લાખ ભેગા કર્યા હતા, જેમાંથી એક માત્ર 3 લાખ હતા, આમ ગંભીર સાથે કુલ 47.50 લાખની છેતરપીડી હતી.તપાસમાં બહાર આવ્યું કે, આતરપિંડ વર્ચ્યુઅલ કેટલાક ફોન નંબરો કમ્બોડિયા ચાઈનીઝ ગેંગ દ્વારા ઉપયોગ કરવામાં સામે સામે હતા. ડમી એકાઉન્ટ્સ ખોટા ઉભા કરી અને કમિશનનું નેટવર્કઆરોપી અર્શમાન ખાન શુક છેલ્લા દોઢ વર્ષથી આ કૌભાંડમાં સક્રિય હતો. તે તેના મિત્ર જુનેદ યાકુબભાઈ દેસાઈની મદદથી અલગ-અલગ લોકોના બેંક એકાઉન્ટના દસ્તાવેજો મેળવી તેમાં છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં જમા કરાવતો હતો. એકાઉન્ટ ધારકોને આ નાણાં ઘાસચારો અથવા અન્ય વ્યવસાયના હોવાનું જણાવીને ટ્રાન્ઝેક્શન લિમિટનો બહાનું આપીને રુપીયા જમા કરાવતા અને બદલામાં બે હજાર જેટલું કમિશન આપતા હતા. ટ્રાન્ઝેક્શન દીઠ આશરે 25% જેટલું કમિશન પોતે મેળવતો હતો આ ખાતા ધારકોને પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થઈ રહ્યો હોવાની જાણ નહોતી. અર્શમાનખાન શુકે જુનેદ દેસાઈની મદદથી કુલ 11 એકાઉન્ટ મેળવીને તેનો ઉપયોગ કર્યો. ત્યારબાદ આશરે 1.5 કરોડના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા, જે નાણા આંગડિયા મારફતે પોતાના માટે રોકડામાં મેળવવામાં આવ્યા હતા. અર્શમાનખાન શુક છેલ્લા દોઢ વર્ષમાં કરેલા તમામ ટ્રાન્ઝેક્શન દીઠ આશરે 25% જેટલું કમિશન મેળવી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય ગુનાઓ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અર્શમાનખાન શુક સ્ક્રેપના ધંધાના કારણે દોઢેક વર્ષ પહેલાં અવાર-નવાર દુબઈ જતો હતો, જ્યાં તેનો સંપર્ક ચાઈનીઝ ગેંગ સાથે થયો હતો. છેતરપિંડીના કેટલાક પૈસા અન્ય આરોપીઓ દ્વારા દુબઈ ખાતે પણ મોકલવામાં આવતા હતા. અર્શમાન ખાન શુક વિરુદ્ધ દેશભરમાં ૬ રાજય મા જુદી-જુદી જગ્યાએ કુલ 27 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે તેને સિહોર તાલુકા ના બુઢણા ગામ પોતાના ઘર ખાતેથી ઝડપી પાડયો હતો અને હવે જુનેદ દેસાઈની પણ પૂછપરછ કરવામાં આવશે, તેમજ દુબઈ સ્થિત ગેંગના સભ્યોને પકડવા માટે સાયબર કાઇમ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આઅગાઉ પણ આ અષઁમાનખાન શુક અને તેના મોટાભાઇ પાલીતાણ સીટી ટલાટી મંત્રી અરમાનખાન શુક ની સામે વડોદરા સાયબર કાઇમ પોલીસ સટેશમા ૬૯ લાખ રુપીયા ફ્રોડ થયાની ફરીયાદ કરવા મા આવેલ છે બંને ભાઇઓ ત્રણ મહીના ફરાર થય ગયેલ છે અને ગુજરાત જી એસ ટી ના કરોડો ના કૌભાંડ મા પણ આ આરોપી ની સંડોવણી બહાર આવેલ અને જી એસ ટી ઓફીસરે નોટીસ પણ આપેલ છે તેવુ લોક મુખે ચર્ચાઈ રહેલ છે..
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.