Views: 8

Read Time:37 Second
ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદના સહયોગથી યોજાયેલી આ સભામાં માનસિક સુખાકારી, હેપ્પી હોર્મોન અને જીવનમાં સમજૂતીના મહત્ત્વ પર ડૉ. જોશીએ સરળ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જન્મદિવસની શુભેચ્છાઓ, પ્રાર્થના, સંગીતમય શ્રદ્ધાંજલિ અને અન્ય વક્તવ્યો પણ યોજાયા. મોટી સંખ્યામાં સિનિયર સિટિઝન્સે ઉપસ્થિતિ નોંધાવી.
(રિપોર્ટર : અનવર બહાદરપુરવાલા આણંદ)





Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.