જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ ધ્વારા તા: ૧૫/૧૧/૨૦૨૫ (શનિવાર) નાં રોજ સવારે ૧૧ :૦૦ કલાકે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ, કે-૧/૨૦૫,જી.આઈ.ડી.સી.ઓફીસ રોડ,જી.દલાભાઈ,ટ્રાન્સપોર્ટપાસે,જી.આઈ.ડી.સી.એસ્ટેટ, અંકલેશ્વર ખાતે એમ.આર.એફ લી.મી, દહેજ અને હ્યોકોહામાં કંપની ધ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.એસ. સી,એચ. એસ.સી,આઈ.ટી.આઈ કોઈ પણ ટ્રેડ, ડીપ્લોમાં/એન્જીનીયરીંગ સ્નાતક (બી.ઈ./બી.ટેક ટ્રેની માટે), બી.એ.,બી.કોમ, બી.એસ.સી (ટ્રેની માટે) લાયકાત ધરાવતા ફક્ત મહિલા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવે છે. તેમ જિલ્લા રોજગાર અધિકારી દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.