આજ રોજ ડભોઇ એસ.ટી. ડેપો ખાતે AMCT નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રિન્સીપાલ સુનિતા વાત્સ્યાયન, તેમજ નર્સિંગ ટ્યુટર હિમાનીબેન,અનિક્ષાબેન, પ્રિયંકા બેન ના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા સ્વછતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી તેમજ સ્વચ્છતા જાળવવા અંગે ના શેરીનાટક નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. ત્યાર બાદ સૂત્રોચ્ચાર દ્વારા જાહેર જનતા ને સ્વચ્છતા રાખવા અને સ્વચ્છતા જાળવવા અંગે ની અપીલ કરવામાં આવેલ હતી.
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી