અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આજે સવારે મેઘા ચોકડી નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર માં અચાનક આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી.માહિતી મળતાં જ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.