Nari Prahar

News Website

અમદાવાદ શહેર ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો covid 19 સંર્દભે જાગૃતા સમજણ આપવામાં આવી

Views: 92
0 0

Read Time:50 Second

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત ગોમતીપુર પોલીસ સ્ટેશન ” એચ ” ટ્રાફિક પોલીસ સ્ટેશન તથા Equitas Small Finance Bank , નિધિ સેવા ટ્રસ્ટ , અમદાવાદ મિત્ર પ્રેસ, એપીક ફાઉન્ડેશન અને સર્થીરથ ફાઉન્ડેશન દ્વારા “રખિયાલ ચાર રસ્તા” ખાતે “COVID 19” સંદર્ભે જાગૃતતા અને માસ્ક વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ” એચ ” વિભાગ ટ્રાફિક પોલીસ ના પી.આઇ સાહેબ શ્રી જાડેજા સર અને ટ્રાફીક પોલીસ ના TRB સ્ટાફ દ્વારા માસ્ક અને જાગૃતતા માટે આયોજન સફર બનાવવા માં આવ્યું.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %