કરજણ ભરતમુનિ હોલ મા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા જામ્બુવા ચોકડી થી કરજણ તરફથી પ્રયાણ કર્યો હતો તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી, યાત્રા પ્રભારી જનકભાઈ પટેલ, દિપીકાબેન રાઠવા, રૂઠ ઇન્ચાર્જ પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહયા હતે તેઓનું કરજણ -શિનોર ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ શિનોર ના ભૂતપૂર્વ ધારાસભ્ય સતિષભાઈ (નિશાડીયા )પટેલ, કરજણ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી મીનાબેન ચાવડા, કરજણ નગરપાલિકા ના ઉપ પ્રમુખશ્રી જયેશ ભાઈ પટેલ જેવા આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા નો મુખ્ય હેતુ પ્રજાનું સ્વાગત, મંદિર દર્શન, દરેક સમાજના આગેવાનોની મુલાકાત, રમતવીરો ને મળવાનું, સાધુ સંતો ની સાથે મુલાકાત લઈ મિટિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો. કેન્દ્રીય રેલવે મંત્રી દર્સના બેને દરેક સમાજ ના આગેવાનોએ પુષ્પ ગુચ્છ આપી સન્માન કર્યા હતા.
રિપોર્ટર : તસ્લીમ પીરાંવાલા કરજણ





Average Rating
More Stories
ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
વાગરાના ગંધાર ખાતે અગરિયા કામદારોમાં મતદાન જાગૃતિનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.