Nari Prahar

News Website

પાલેજ પો.સ્ટે બનાવટી ચલણી નોટાના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પાલેજ પોલીસ..

Views: 75
0 0

Read Time:2 Minute, 3 Second

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ જે અનુસંધાને વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેજ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંઠા ભરૂચ વિભાગ ભરૂચ નાઓની – સુચના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી.પી.રયાનાઓ તથા પાલેજ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની શોધવા ટીમ બનાવેલ હોય અને એક ટીમ દિલ્લી , રાજસ્થાન ખાતે મોકલેલ અને પાલેજ પો.સ્ટે.ગુ.ર.નં. ફસ્ટ ૧૩/૨૦૦૧ ઇ.પી.કો કલમ ૪૮૯ , ( બી ) ( સી ) , ૪૬૪,૩૪,૧૧૪,૧૨૦ ( બી ) , ૨૦૧ મુજબના ગુનાના કામનો આરોપી નવસારામ રૂપારામજી માલી રહે , ભાંગલ ભીમરોડ ભીનમાલ તા.થા ભીનમાલ જી , જાલોર ( રાજસ્થાન ) નો છેલ્લા વીસ વર્ષથી નાસતો ફરતા આરોપીની સચોટ માહિતી મેળવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી નરસારામ રૂપરામજી માલી રહે , ભાંગલ ભીમરોડ ભીનમાલ તા.થા ભીનમાલ જી , જાલોર ( રાજસ્થાન ) – કામગીરી કરનાર અધિકારી / કર્મચારી પાલેજ પો.સ્ટેના પોલિસ ઇન્સપેક્ટરશ્રી બી.પી , રજ્યા તથા અ.હે.કો પ્રવિણભાઇ રામજીભાઇ તથા અ.હે.કો ધનશ્યામભાઇ છગનભાઇ તથા પો.કો અશોકભાઇ કાનજીભાઇ તથા પો.કો અશોકભાઇ ગીગાભાઇ તથા પો.કો શંકરભાઇ નગરીયાભાઇ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %