આજ રોજ જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન , # Equitas #Small #Finance #Bank # , એપિક ફાઉન્ડેશન , જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ , NCFE ( રાષ્ટ્રીય વિતિય શિક્ષા કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર ભારત પર સેરી નં એક ૧ સુરેન્દ્રનગર જિલ્લા માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી અને WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) # online કાર્યક્રમ માં ૨૫ થી ૩૦ બહેનો એ ભાગ લીધો. તથા કોરોના મહામારી માં આત્મનિર્ભર ની રોજગાર લક્ષી માહિતી ( વોશિંગ પાઉડર , ફિનાઇલ અને લિકવિડ ) આપવામાં આવી. આ આયોજન સામાજિક કાર્યકર્તા રજુબેન દેકાવારિયા ની આગેવાની માં કરવામા આવ્યું. *જેમાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ના રાધિકા અસારી, વર્ષા મકવાણા , જગદીશભાઈ , NCFE નાં માર્ગદર્શક નિલેશ જોશી , જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ સતિષભાઈ સવડિય , મુકેશભાઈ , પોલીસ 🇮🇳 સમનવાય પ્રેસ & જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના (શ્રીજય માડી) પંકજભાઈ બી પંચાલ અને, # Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela તથા બ્રાન્ચ મેનેજર સનિ ભાઈ , દ્વારા વિવિધ યોજનાઓની માહિતીઑ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને આયોજન સફર બનાવવા માં આવ્યો……
Average Rating
More Stories
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં પહલ હોસ્પિટલ સુરત દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયું..
પાદરા પોલીસ દ્વારા ત્રણ માસ અગાઉ ચોરી થયેલ મોટરસાયકલ ઝડપી, ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા…
ભરૂચ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી