Nari Prahar

News Website

Year: 2020

0 0
1 min read
વિજય અને જીતની સાથે વિશ્વની દરેક વ્યક્તિ તેની પાછળ ‘સેનિકો’ ની વાર્તાઓ પણ છોડે...
0 0
1 min read
મુઝફ્ફરનગરના ખાટૌલી કોટવાલી વિસ્તારમાં એક નવવિવાહિતાની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. નવવિવાહિતા ઘરેથી...
0 0
1 min read
ગર્ભવતી મહિલા પ્રસુતિની પીડા થી પીડાતી રહી ને અંબાજી પોલીસ દંડ લેવાની રકઝક કરતી...
ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જુગાર જેવી સામાજિક બંધી ડામવા અંગે સૂચના આપેલ...
ઘરફોડ ચોરીનાં બનાવો શોધી કાઢવા અંગે ભરૂચ એલ.સી.બી. પોલીસ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં...
0 0
1 min read
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં...
0 0
1 min read

પેરોલ ફર્લો સ્કોડ ભરૂચનાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.વાઘેલાનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ ભરૂચનાં અ.હે.કો જ્યેન્દ્રસિંહ મોહબતસિંહ તથા ટીમ દ્વારા વાગરા પોલીસ સ્ટેશને ગુના રજીસ્ટર નંબર ૫/૨૦૧૬ સ્પે.પોકસો નંબર૧૭/૧૬ ધી પ્રોટેક્સ ઓફ ચિલ્ડ્રન એકટ ૬/૫૦૬( ૨)ના મુજબના ગુનાનાં કામે પાકા કેદી નંબર.૮૪૭૬૩ નગીન ખોડા વસાવા રહે.સલાદરા તા.વાગરા જી.ભરૂચને તા.૨/૪/૨૦૨૦ થી ૧૧/૪/૨૦૨૦ ના રોજ ૧૪ દિવસ માટે મુક્ત કરેલો જે ફર્લો રજા પૂર્ણ થતાં કેદીને તા.૨૬/૪/૨૦૨૦ નાં રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર નહિ થતાં ફરાર થઈ ગયેલને સ્કોડ દ્વારા દેરોલ ચોકડી પરથી શોધી કાઢી આગળની ઘટતી કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે.