પ્રદેશ અધ્યક્ષ ના દક્ષિણ ગુજરાત પ્રવાસ માં જિલ્લા ના ભાવિ કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી.
વલસાડ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની હોદ્દેદારો ની એક મિટિંગ વાપી વિશ્રામગૃહ ખાતે મળી હતી,જેમાં જિલ્લા અધ્યક્ષ શ્રી અનીસ શેખ સહિત હોદ્દેદારો ની હાજરી માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા તેમજ આઈ ટી સેલના નીતિન ઘેલાણી એ આગામી નવા કાર્યક્રમો યોજવા તેમજ સંગઠન ની મજબૂત કરવા વધુ પત્રકારો ને જોડવા સહિત અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા સાથે આગામી જિલ્લા અધિવેશન ની ખૂબ સારી સફળતા કેમ મળે તે અંગે આયોજન કરવા જરૂરી સૂચનો થયા. વલસાડ દ્વારા ગત વર્ષના કાર્યક્રમ ની સરાહના કરી,એક વિશેષ આયોજન બદલ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.. —-+
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.