Nari Prahar

News Website

પત્રકાર એકતા પરિષદ દ્ધારા અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના પત્રકારોનું સ્નેહ મિલન કાર્યક્રમ માં શારદા ભવન હોલ ખાતે યોજાયો

Views: 48
0 0

Read Time:1 Minute, 20 Second

ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અંકલેશ્વર અને હાંસોટ તાલુકા ના પત્રકારો ના સ્નેહ મિલન સમારંભ મા શારદા ભવન હોલ અંકલેશ્વર ખાતે યોજવામાં આવી હતી.
 દરમિયાન પત્રકારો ને લગત પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકારોને પત્રકારીત્વ સમયે પડતી મુશ્કેલીઓ અને તકલીફો દરમ્યાન જરૂર પડ્યે કેવી રીતે મદદ અને સહાય મળી શકે સાથે જ સરકાર અને તંત્ર તરફ થી કેટલીક વાર થતા અન્યાય અને પત્રકારત્વ દરમ્યાન વેઠવી પડતી મુશ્કેલી જેવા અનેક પ્રશ્નો ને લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ના ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયૂર રાણા ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશ ખુમાણ અને મનીષ રાણા તથા હાંસોટ તાલુકા સંગઠન પ્રમુખ અશોક રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

Avatar

About Post Author

admin11

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %