પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રદેશ હોદેદારો તેમજ પ્રમુખ દ્રારા બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ નું અંબાજી પગપાળા સેવા કેમ્પ માં સંન્માન કરવામાં આવ્યું
પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજય પાટણ જિલ્લાના પ્રમુખ વઢીયાર સેવા કેમ્પ તેમજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજય પાટણ જિલ્લા પ્રદેશ હોદેદાર રાજુભાઈ પટેલ સિદ્ધપુર મિત્રમંડળ પગપાળા યાત્રાળું મેડીકલ સેવા કેમ્પ ધોરીગામ પાટીયા પાસે ગુજરાત રાજય પત્રકાર એકતા પરિષદ બનાસ કાંઠા પ્રમુખ ચેતનભાઈ ઓઝા નું માતાજી ખેસ તેમજ મોમેન્ટો આપી સંન્માન કરવામાં આવ્યું
વઢીયાર મિત્રમંડળ પગપાળા ગોળા સેવા કેમ્પના સભ્યો તેમજ સિદ્ધપુર મિત્રમંડળ પગપાળા સેવા કેમ્પના સભ્યો દ્વારા પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજય બનાસકાંઠા પ્રમુખ ચેતનભાઈ ઓઝા નું સંન્માન કરવામાં આવ્યું હતું.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.