આજ રોજ Odhav પોલીસ સ્ટેશન ના મહિલા સહાય કેન્દ્ર , ઓઢવ પોલીસ સ્ટેશન ( SHE – Team ) , પોલીસ સમનવાય અને #Equitas #Small #Finance #Bank .સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભાગવા રક્ષા દલ ના સહયોગ દ્વારા ઓઢવ વિસ્તાર માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી , મહિલા લક્ષી કાયદાકીય માહિતી , 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી , WCD પખવાડિક દિવસ ના છેલ્લા દિવસે ખાસ #online કાર્યક્રમ માં ૩૦ થી ૩૫ બહેનો એ ભાગ લીધો. *જેમાં મહિલા સહાય કેન્દ્ર ના ( કોડીનેટર ) શ્રી જગદીશભાઈ, દિપીકાબેન ના માધ્યમ અને ઓઢવ પોલીસ સ્ટેશન ( SHE – Team ) ના ( PSI ) શ્રીમતી કે. આર. પરમાર સર , ( WPC ) ફાલ્ગુની બેન , તેમજ 181 મહિલા હેલ્પ લાઇન ના ( Cordinater ) અંજનાબેન , જાગૃતિબેન ( LR ) મહિલા સહાય ( અભાયમ ) યોજનાઓની વિવિધ માહિતી ઑ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ પોલીસ સમનવાય પ્રેસ & શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના (જય માડી) પંકજભાઈ બી પંચાલ , Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela . સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ વેગડા ના સાથ સહયોગ થી આયોજન સફર બનાવવા માં આવ્યું.
Average Rating
More Stories
લોકશાહીના પર્વમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ.
ભરૂચના પણિયાદરા ગામના લોકોએ લીધા સો ટકા મતદાનના શપથ.
ઝાડેશ્વર સ્થિત કે.જી.એમ.હાઈસ્કૂલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ.