Nari Prahar

News Website

Year: 2020

0 0
1 min read
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રોડ ઉપર પડેલ મોટા ખાડાઓ તૂટી...
0 0
1 min read
આજથી ત્રણ દિવસ અગાઉ ભોલાવ વિસ્તારની આકાશ ગંગા સોસાયટીમાં ભર બપોરે ચોરીનો બનાવ બન્યો...
0 0
1 min read
જ્યારે પણ પતિ-પત્નીના લગ્ન થાય છે, ત્યારે તેઓ સાત જન્મો સુધી એકબીજાની સાથે રહેવાનું...
0 0
1 min read
વિષય :- મોહરમ નિમિતે કેલિકોડોમ બાવલ્લવલી કબ્રસ્તાન તથા જમાલપુર સમાશન ની આસપાસ નિયાઝ ના...
0 0
1 min read
કેટલીક અભિનેત્રીઓમાં કંઇક વિશેષતા હોય છે, ફક્ત તેમની એક ભૂમિકા તેમને ખૂબ પ્રખ્યાત બનાવે...
0 0
1 min read

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર શહેર પોલીસે રૂપિયા ૬૭ હજારની કિમતના વિદેશી દારૂના જથ્થા સાથે તાડ ફળિયામાં રહેતા બુટલેગરની ધરપકડ કરી.મળતી માહિતી અનુશાર અંકલેશ્વર શહેર પોલીસના સુત્રોને બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતો એક બુટલેગર વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે. જેના આધારે પોલીસે તેના ઘરમાં દરોડા પાડતા અંદરથી પોલીસને રૂપિયા ૬૭,૨૦૦ની કિમતની ૫૬૪ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને તાડ ફળિયામાં વર્લી મટકાનો જુગાર પણ મોટા પાયે ચાલતો હોય તેવી લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે જો હજુ પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે તો વર્લી મટકાનો જુગાર રમતા ઈસમો પણ પોલીસના સકંજામાં સપડાઇ તેવી ચર્ચા લોક મુખે થઈ રહી છે