
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અરવલ્લી જિલ્લાના ટીટોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદ દલીચંદ કલાલને શીલજ બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે આરોપી સામે પ્રોહી, જુગાર અને મારામારી સહિતના નવ જેટલા ગુના નોંધાયેલા હોવાનું જણાવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ટીટોઈ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply