Nari Prahar

અરવલ્લી જિલ્લાના ટીટોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ..!!

Written by

in

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અરવલ્લી જિલ્લાના ટીટોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદ દલીચંદ કલાલને શીલજ બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસે આરોપી સામે પ્રોહી, જુગાર અને મારામારી સહિતના નવ જેટલા ગુના નોંધાયેલા હોવાનું જણાવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ટીટોઈ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *